Free shipping on every product +91 99244 56745

Teamex Noni Toothpaste નોની ટૂથપેસ્ટ

₹199.00

Free Shipping 100% Genuine Product Easy Returns
Order on WhatsApp

Description

ટીમેક્સ નોની ટૂથપેસ્ટમાં નોની અને એલોવેરા છે જે તમારા દાંતને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. આ ટૂથપેસ્ટ તમારા દાંતને જીવાણુ અને સડાથી સુરક્ષા આપે છે સાથે સાથે દાંતને પીળા થતા અટકાવે છે અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. તેના પ્રાકૃતિક તત્ત્વો તમારા પેઢાને પણ મજબૂત અને સ્વસ્થ રાખે છે. આ ટૂથપેસ્ટ તમારા મોઢાંની યોગ્ય સફાઈ કરીને જેથી તમને લાંબા સમય સુધી તાજગીનો અનુભવ મળે છે.

સક્રિય ઘટકો

નોની, એલોવેરા, લવિંગનું તેલ, કપૂર, પીપળી, મેન્થોલ, પેપરમિન્ટ ઓઈલ, કેલ્શિયમ કાર્બોનેટ, સિલિકા, પાણી.

ઉપયોગ કરવાની રીત

ટૂથબ્રશ પર અંદાજે 2-3 ગ્રામ લઈને દિવસમાં બે વાર ડેન્ટીસ્ટના નિર્દેશ પ્રમાણે ઉપયોગ કરો.

મુખ્ય ફાયદાઓ

  • દાંતના સડાથી સુરક્ષા આપે છે
  • પેઢામાંથી નીકળતા લોહી સામે સુરક્ષા આપે છે
  • દાંતને મજબૂત અને સ્વસ્થ રાખે છે
  • દાંતની કુદરતી ચમક જાળવી રાખે છે
  • શ્વાસમાં દુર્ગંધ ફેલાવતા બેક્ટેરિયાને દૂર કરે છે
  • ઓરલ સબમ્યુકોસ ફાઈબ્રોસિસ બીમારીનો ઈલાજ કરે છે

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Noni Toothpaste નોની ટૂથપેસ્ટ”

Your email address will not be published. Required fields are marked *