Free shipping on every product +91 99244 56745

Teamex Cleansing Milk For Face ક્લીન્સીંગ મિલ્ક

₹379.00

Free Shipping 100% Genuine Product Easy Returns
Order on WhatsApp

Description

ક્લીન્સિંગ મિલ્ક ત્વચાને સ્વસ્થ બનાવતા ઘટકોથી બનેલું છે જે ઊંડા છિદ્રોને સાફ કરે છે. ક્લીન્સિંગ મિલ્ક ત્વચાને મુલાયમતા અને તાજગી આપીને તમારા ચહેરા પરથી મેકઅપ, ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે. કુદરતી ઘટકોનું અનન્ય મિશ્રણ તમારી ત્વચાને ખુબ જ અસરકારક રીતે સાફ કરીને તાજગીનો અનુભવ આપે છે. આ કલીન્સિંગ મિલ્ક અસરકારક રીતે ત્વચાનો રંગ એકસરખો રાખવાની સાથે ત્વચાનું હાઇડ્રેશન અને લચીલાપણું જાળવી રાખે છે. તમામ પ્રકારની ત્વચા માટે આદર્શ.

ત્વચાને માત્ર ઉપરથી સાફ કરવી પૂરતી નથી, ખરી સુંદરતા ત્વચાના ઊંડા છિદ્રો (pores) ની સફાઈથી આવે છે. દૈનિક ધૂળ, પ્રદૂષણ, વધારાનું ઓઇલ અને ભારે મેકઅપ ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે, જેનાથી ખીલ અને શુષ્કતા વધે છે. આ સૌમ્ય કલીન્સર ત્વચા પરથી કોઈપણ પ્રકારની કઠોરતા વિના અશુદ્ધિઓને ખેંચી કાઢે છે અને ચહેરાને અદ્ભુત મુલાયમતા તેમજ તાજગીભર્યો નવો અહેસાસ આપે છે.

ઉપયોગ કરવાની રીત

સુકા હાથે પાણી લગાડ્યા વગર સુકા ચહેરા પર થોડી માત્રામાં ક્લીન્સિંગ લગાવો. યહેરા અને ગળા પર હળવા હાથે માલિશ કરો. આંગળીઓને પાણીથી ભીની કરો અને તેલનું મિશ્રણ કરીને ત્વયા પર ત્રણ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. હુંફાળા ગરમ પાણીથી ધોઈ લો.

આંતરિક પોષણ આપતું બોટાનિકલ મેટ્રિક્સ (Active Botanical Matrix):

આ પ્રોડક્ટમાં ત્વચાના પોષણ માટે જાણીતા નીચે દર્શાવેલા સક્રિય કુદરતી ઘટકો સમાવિષ્ટ છે:

  • ગ્રીન ટીનો અર્ક (Green Tea Extract): જે ત્વચાને મુક્ત કણો (free radicals) થી બચાવી અંદરથી સાફ રાખે છે
  • તાજો કાકડીનો રસ (Cucumber Juice): ત્વચાને શાંત કરે છે અને આખો દિવસ ઠંડક આપે છે
  • શુદ્ધ ગુલાબ જળ (Rose Water): ત્વચાને ત્વરિત તાજગી આપી કુદરતી ગ્લો જાળવે છે
  • લેમન સોયા અર્ક અને સોયા પ્રોટીન (Lemon Soy & Soy Protein): ત્વચાના કોષોને મજબૂત કરી પોષણ પૂરું પાડે છે.

મુખ્ય ફાયદાઓ

  • PH બેલેન્સ જાળવીને ત્વચાને સાફ કરે છે
  • હળવાશથી મેકઅપ, અશુદ્ધિઓ અને વધારાનું તેલ દૂર કરે છે,
  • ત્વચાને પોષણ આપીને સ્વસ્થ બનાવવાની સાથે મજબુત બનાવે છે
  • ત્વચાને હાઇડ્રેટ કરે છે અને મુલાયમ રાખે છે
  • ત્વચાના ટેક્સચરમાં સુધારો કરે છે
  • તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Cleansing Milk For Face ક્લીન્સીંગ મિલ્ક”

Your email address will not be published. Required fields are marked *