Description
નો પ્રોબ્લેમ નેગેટિવ આયન બેલેન્સ બ્રેસલેટ US FDA દ્વારા પ્રમાણિત છે અને માત્ર ટીમેક્સ દ્વારા વિતરિત કરાતું અનન્ય ઉત્પાદન છે. જે ખૂબ જ કિંમતી ખનીજ ટર્મલાઈન પથ્થરમાંથી બનાવવામાં આવે છે. આ ટર્મલાઈન પથ્થર નેગેટિવ આયન ઉત્સર્જીત કરે છે જેને હવાનું વિટામિન પણ કહેવામાં આવે છે. નેગેટિવ આયનથી શરીરમાં ઘણા ફાયદા થાય છે જે ડિટોક્સિફિકેશન, રક્ત પરિભ્રમણ અને રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે, આ બ્રેસલેટ 2500 થી વધુ નેગેટિવ આયન ઉત્પન્ન કરે છે, જે શરીરના ઘણા રોગો માટે ફાયદાકારક છે.
આ બ્રેસલેટ અત્યંત કિંમતી અને કુદરતી ખનીજ ટર્મલાઈન પથ્થર (Tourmaline Stone) માંથી બનાવવામાં આવ્યું છે. આ ટર્મલાઈન પથ્થર કુદરતી રીતે જ વિપુલ પ્રમાણમાં નેગેટિવ આયન (Negative Ions) ઉત્સર્જિત કરે છે, જેને વૈજ્ઞાનિક ક્ષેત્રે ‘હવાનું વિટામિન’ (Vitamins of the Air) પણ કહેવામાં આવે છે. આ બ્રેસલેટ ૨૫૦૦ થી વધુ નેગેટિવ આયન સતત ઉત્પન્ન કરતું હોવાથી, તે શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને રક્ત પરિભ્રમણ પ્રક્રિયાઓને સહાયક ઊર્જા પ્રદાન કરે છે.
ઉપયોગ કરવાની રીત
તમે તમારા કાંડા પર પહેરી શકો છો.
મુખ્ય ફાયદા
- તે તમારી શક્તિમાં વધારો કરે છે અને ઊર્જાનો સંચય કરે છે.
- તે નેગેટીવ આયન ઉત્પન્ન કરે છે જે તણાવને દૂર કરે છે તેથી તે સારી ઊંઘનું કારણ બને છે.
- તે વધુ સારી એકાગ્રતા પૂરી પાડે છે.
- તે વિવિધ પ્રકારના શરીરના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
- તે ડીટોકસીફીકેશન, રક્ત પરિભ્રમણ અને રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે.

Reviews
There are no reviews yet.