Description
ટીમેક્સ હેર કલર શેમ્પૂ અસરકારક રીતેવાળને હાઇડ્રેટરાખે છે જે લાંબા સમય સુધી વાળનો રંગ જાળવી રાખે છે અને સાથે સાથે વાળમાં વધારાની ચમક ઉમેરે છે. પ્રાકૃતિક ઘટકોથી સમૃદ્ધ આ હેર કલર શેમ્પૂ વાળનેસંપૂર્ણ રક્ષણ પૂરું પાડવાની સાથે વાળને લચીલા તથા મજબૂત બનાવે છે
સક્રિય ઘટકો
નોની, એલોવેરા, ઓલિવ તેલ, બદામ, આર્ગન ઓઇલ
ઉપયોગ કરવાની રીત
સ્ટેપ 01: મેલ અને ચીકણાશ દુર કરવા માટે માટે તમારા વાળને સામાન્ય શેમ્પૂથી ધોઈ લો
સ્ટેપ02: વાળનેકોરા કર્યા બાદ મોજા પહેરી લો
સ્ટેપ03: હથેળીમાંકલરન્ટ અને ડેવલપરનેયોગ્ય રીતે મિક્સ કરો
સ્ટેપ 04: ભીના વાળ પર ઓછામાં ઓછી 5 મિનિટ સુધી વાળમાંમસાજ કરો
સ્ટેપ 05: 5 મિનિટ રાખીને સામાન્ય પાણીથી વાળ ધોઈ લો
સ્ટેપ 06: અન્ય કોઈ શેમ્પૂનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે તેમાં શેમ્પૂ અને કલરન્ટ બંને છે
સ્ટેપ 07: પાણીથી સારી રીતે વાળ ધોઈ લો
મુખ્ય ફાયદાઓ
- ફક્ત5 મિનિટમાં તમારા વાળમાં કલર કરો
- 100% સફેદ વાળને કલર કરે છે
- નો અમોનિયા, નો પેરાબીન, લાંબો સમય કલર રહેછે
- કોઈપણ તૈયારી વગર વાળને કલર કરો
- વાળને મુલાયમ તથા મજબુત બનાવે છે.
- અંદરથી તમારા વાળને પોષણ આપે છે
- વાળનેકલર કરવા માટે કુદરતી ઘટકોનો ઉપયોગ થાય છે
- વાળને કુદરતી ચમક અને લાચીલાપણું આપે છે
- એલર્જીનું જોખમ ઓછુ છે
- વાળને શુષ્ક થતા અટકાવે છે
- શેમ્પૂ કલર અને કન્ડિશનનો ફાયદો એકમાં મળે છે
- ઉપયોગ અને ધોવા માટે સરળ છે

Reviews
There are no reviews yet.