Free shipping on every product +91 99244 56745

Teamex Noni Juice પ્રીમીયમ નોની જ્યુસ

₹749.00

Free Shipping 100% Genuine Product Easy Returns
Order on WhatsApp

Description

ટીમેક્સ નોની જ્યુસ (નેચરલ હેલ્થ જ્યુસ), જે મોરિન્ડા સીટ્રીકોલિયા/ભારતીય શેતૂર નામના ફળમાંથી બનવવામાં આવે છે.જે માણસના સ્વાસ્થ્ય અને ચમકી જેવા કેટલાય રોગોમાં કાયદાકારક છે. નોનીની ORAC વેલ્યુ: 3,40,000 (ઓકસીજન રેડીકલ એબ્સોર્બન્સ કેપેસિટી) જે સફરજન:3080 અને ફાલસા: 2400 છે જે ઘણી બધી વધારે છે.

નોની પ્રકૃતિનું વરદાન છે જે 160 થી વધુ પોષક તત્વોથી ભરપુર છે. દુનિયાભરમાં 45થી વધુ યુનીવર્સીટીઓ આ વિષય પર અધ્યયન કરી રહી છે. દુનિયાભરના ડોકટરો નોની જ્યુસની ભલામણ કરે છે.

ઘટકો: નોનીનો અર્ક (93%), ગ્રાસીનિયા કોમ્બોગિયા એક્સટ્રેકટ (3%), અશ્વગંધા, ત્રિકળા, ત્રીકટુ, ડી.એમ દ્રાક્ષ

ઉપયોગ કરવાની રીત

પુખ્ત:30 મિલી દિવસમાં એક વાર + 60 મિલી. ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરો.

બાળકો: 15 મિલી દિવસમાં એક વાર + 30 મિલી. ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરો. ઉપયોગ કરતા પહેલા સારી રીતે હલાવો. ઠંડી જગ્યામાં રાખો. ખાલી પેટે પીવાનું પસંદ કરો.શ્રેષ્ઠ પરિણામ માટે દિવસમાં બે વાર પીવો.

મુખ્ય ફાયદા

  • શરીરમાં નવા કોષોનું નિર્માણ કરે છે
  • શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે
  • સ્નાયુના દુખાવામાં રાહત આપે છે
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • કબજિયાત, અલ્સર અને પેટની તકલીફો દુર કરે છે અને પાચનશક્તિ વધારે છે
  • કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે
  • ડાયાબિટીસ અને હૃદયરોગમાં લાભદાયી છે
  • ગાંઠની વૃદ્ધિને રોકે છે
  • વ્યસનથી મુક્ત રાખે છે.
તબીબી અસ્વીકરણ (Disclaimer): આ પેજ પર ઉપલબ્ધ તમામ માહિતી માત્ર સામાન્ય જ્ઞાન અને માર્ગદર્શનના શૈક્ષણિક હેતુસર જ તૈયાર કરવામાં આવી છે. આ પ્રોડક્ટ કેન્સર, હૃદયરોગ, ગાંઠ કે ડાયાબિટીસ જેવા ગંભીર તબીબી રોગોના કાયમી નિદાન, સચોટ સારવાર અથવા કાયમી ઈલાજનો કોઈ દાવો કરતી નથી.

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Noni Juice પ્રીમીયમ નોની જ્યુસ”

Your email address will not be published. Required fields are marked *